સોસીયા ગામના ખેડૂતો કેરીના બાગોનો કરી રહ્યાં છે નાશ

Sandesh 2022-03-28

Views 4

ભાવનગર જિલ્લાના સોસીયા ગામની કેસર કેરી ખૂબ પ્રખ્યાત છે. ગામમાં પ્રવેશતાની સાથે જ કેસર કેરીની સૂગંધ આવવા લાગે છે. પરંતુ સોસીયા ગામના ખેડૂતો કેરીની બાગોનો નાશ કરી રહ્યાં છે. સોસીયા ગામની કેરી ભૂતકાળ બની જાય તો પણ નવાઈ નથી. જોઈએ આ રિપોર્ટ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS