સુરતના પાંડેસરામાં ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ઘટનામાં ત્રીજા માળની બાલ્કનીમાંથી પાંચ વર્ષની બાળકી પટકાતા મોત થયુ છે. બાળકી રમતા-રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
હતી. તથા બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયુ છે.