કાલાવડમાં ST બસ રોડ પરથી નીચે ઉતરી: 6 મુસાફરો ઈજાગ્રસ્ત

Sandesh 2022-08-29

Views 496

જામનગર જીલ્લાના કાલાવડમાં એસટી બસ રોડ ઉપરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. એસટી બસ જામજોધપુરથી સુરેન્દ્રનગર જઈ રહી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS