માણસા પાસે બે ST બસ વચ્ચે અકસ્માત, 25ને ઈજા, બે ગંભીર

Sandesh 2022-10-16

Views 1.1K

હાલ ગાંધીનગરના માણસામાં ગંભીર અક્સમાત સર્જાયો હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. માણસામાં બે ST વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અક્સમાતની ઘટનામાં કુલ 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ ઈજાગ્રસ્તોને તુરંત 108ની મદદથી સારવાર માટે ગાંધીનગર ખસેડાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS