અમદાવાદના એલીસબ્રીજ નજીક BRTS બસ અને AMCની ગાડી વચ્ચે અકસ્માત

Sandesh 2022-08-30

Views 233

અમદાવાદના એલીસબ્રીજ ઉપર આજરોજ સવારે એક BRTS બસ અને અમદાવાદ મહાનગર પાલિકાની એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના ચાલક સહીત કુલ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS