સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટી સીધી નીચે આવી

Sandesh 2022-10-05

Views 367

સુરતમાં મિલની લિફ્ટ તૂટી પડતા એક કામદારનુ મોત થયુ છે. તથા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ભટાર વિસ્તારની શાંતિવન મિલમાં આ ઘટના બની છે. તેમાં ઈજાગ્રસ્તોને સારવાર

માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવમાં બીજા માળેથી લિફ્ટ તૂટી સીધી નીચે આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS