સોમવારે અમદાવાદમાં PM મોદી મતદાન કરશે

Sandesh 2022-12-04

Views 917

PM મોદી આજે ગુજરાત આવશે. જેમાં મતદાન કરવા માટે ગુજરાતના અમદાવાદમાં આવશે. સોમવારે અમદાવાદમાં PM મોદી રાણીપની નીશાન સ્કૂલમાં મતદાન કરશે. તથા માતા

હીરા બા સાથે મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS