કોંગ્રેસે ચોથી યાદીમાં 9 ઉમેદવાર જાહેર કરાયા

Sandesh 2022-11-13

Views 56

દિલિપ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું, તો કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે અને તેમાં 9 વધુ ઉમેદવારના નામ જાહેર કરાયા છે. રાજ્યમાં ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે ત્યારે જ નવસારીમાં ભૂલતા નહીંના બેનરો લાગેલા જોવા મળ્યા છે. આ સિવાય ભાજપના ઉમેદવાર સંજય કોરડિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS