મળતી માહિતિ અનુસાર વજુભાઈ વાળા પાર્લામેન્ટમાં પીએ માટે ટિકિટ માટે રજૂઆત કરશે. આ સિવાય આજે ભાજપના મુરતિયા નક્કી કરવા માટે મીટિંગ યોજાઈ હતી. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠકોને લઈને દિગ્ગજોમાં ખેચતાણ જોવા મળી રહી છે. નેતાઓ એક મેક માટે ટિકિટ માંગી રહ્યા છે. આ સિવાય સુરતમાં સંગીતા યાદવે પ્રચાર શરૂ કર્યો. તો અન્ય તરફ વડોદરામાં આચારસંહિતાના અમલ માટે બેઠક મળી હતી. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.