મોરબીનાં વાંકાનેરમાં ભાજપનો બુલડોઝ પ્રચાર શરૂ થયો છે. જેમાં બુલડોઝર બાબા યોગી આદિત્યનાથનું બુલડોઝરથી સ્વાગત થશે. તેમજ યોગી આદિત્યનાથનું અનોખી રીતે સ્વાગત
થશે. તથા યોગી સ્ટાઈલમાં જ વાકાનેર ભાજપ સ્વાગત કરશે. તેમજ યોગીના સ્વાગત માટે જેસીબી મંગાવવામાં આવ્યા છે. મુખ્ય સ્ટેજની બહાર ત્રણ JCB મુકવામાં આવ્યા છે.
જે સ્ટેજથી યોગી પ્રવેશ લેશે તે ગેટ પર JCB મુકવામાં આવ્યા છે. JCbને ફૂલોથી સજાવી દેવામાં આવ્યા છે.