મોરબીના ઈસદ્રા ગામે કોળી સમાજની બેઠકમાં શું લેવાયો નિર્ણય? જુઓ આ વીડિયોમાં

Sandesh 2022-11-02

Views 232

ધ્રાંગધ્રાના ઈસદ્રા ગામે મોડી સાંજે સમસ્ત કોળી સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હળવદ અને ધ્રાંગધ્રાના ભાજપ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત કોળી સમાજની મળેલી આ બેઠકમાં કોળી સમાજ દ્વારા 64 વિધાનસભા બેઠક પર સ્થાનિક કોળી સમાજના ઉમેદવારની માંગ કરવામાં આવી હતી. આ બેઠક પર સ્થાનિક કોળી સમાજની અવગણના થશે તો ચુટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS