ગુજરાતમાં PM મોદી સપ્તાહ પછી ફરીથી ગુજરાત આવશે
. જેમાં મધ્ય સૌરાષ્ટ્રમાં મહાસભા, રાજકોટમાં 30 મિનિટ રોકાણ
તથા મહાત્મા મંદિર, રિવરફ્રન્ટ પર 18મીએ ડિફેન્સ એક્સ્પોનું
ઉદ્દઘાટન કરશે. જેમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ખોડલધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી શકે છે. તેમજ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ,
ટ્રસ્ટી રમેશ ટીલાળા સહિતના સભ્યો
વડાપ્રધાનને રૂબરૂ મળી કાગવડ ખોડલધામ ખાતે પધારવા આમંત્રણ
આપશે.