PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. જેમાં બપોરે 2.00 કલાક PM મોદી વડોદરા પહોંચશે. તેમાં વડોદરામાં એરફોર્સના એરક્રાફ્ટ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. જેમાં વડોદરામાં
PM મોદી રોડ-શો કરશે. રોડ-શો બાદ PM મોદી લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે. તથા વડોદરાથી PM મોદી કેવડિયા જશે. તેમજ કેવડિયામાં PM મોદી રાત્રિ રોકાણ કરશે.