CPC અધિવેશનમાં તાઇવાન, કોરોના, રાષ્ટ્રીય સુરક્ષાને લઇને શી જિનપિંગનો દાવો

Sandesh 2022-10-16

Views 209

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીની પંચવર્ષીય કોંગ્રેસની શરૂઆત કરી. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની આ બેઠક 1921થી દર 5 વર્ષે યોજાય છે. ચીનના રાષ્ટ્રપતિ તરીકે શી જિનપિંગની ત્રીજી ટર્મ પર મહોર મારવામાં આવશે. તેમણે CPC સત્રમાં ભાષણ આપ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS