ફાયર સ્ટેશન સામે વિચિત્ર અકસ્માત સર્જાયો

Sandesh 2022-10-15

Views 810

શુક્રવારે રાત્રે માનદરવાજા ફાયર સ્ટેશન સામે ઓવર બ્રિજ પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં અડાજણ વિસ્તારના દંપતિનું મોત નીપજ્યું હતું. પતિ-પત્ની રાત્રીના મોપેડ પર સુરત સ્ટેશન તરફ જમવા જવા નીકળ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS