ભાવનગરના વલભીપુર-ઉમરાળા હાઇવે પર સર્જાયો ગોજારો અકસ્માત

Sandesh 2022-08-14

Views 3

ભાવનગર જિલ્લાના વલભીપુર-ઉમરાળા હાઇવે રોડ ઉપર ગત મોડીરાત્રે કાર અને સામેથી આવતા ડમ્પર વચ્ચે ગમકવાળા અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત થતા અરેરાટી સાથે આઘાત છવાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS