વાહનોની અવર-જવર ધરાવતા માળીયા હાઇવે પર હેવી વિજલાઈન તૂટી, ટ્રાફિક જામ સર્જાયો

Sandesh 2022-07-31

Views 87

મોરબી - માળીયા હાઇવે ઉપર દાદાશ્રીનગર પાસે હેવી વિજલાઈન અચાનક તૂટી પડતા નેશનલ હાઇવે ઉપરનો ટ્રાફિક થંભાવી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકજામ સર્જાયો છે. સદનસીબે કોઈપણ મોટી જાનહાની ન થતા હાશકારો થયો હતો. આ હાઈવે પરથી રોજના હજારો વાહનો પસાર થતાં હોય છે. જો આ હેવી વિજલાઈનની અડફેટે કોઈ વાહન આવી ગયું હોત તો મોટી દુર્ઘટના સર્જાત, જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS