ઈટાલીના ટોરન્ટો એરપોર્ટ પર અકસ્માત ટળ્યો,પ્લેનને ટેક ઓફ કરતાં વ્હીલ તૂટી ગયું

Sandesh 2022-10-12

Views 315

એક પ્લેન ટેક ઓફ કરતા પહેલા જ દુર્ઘટનાનો શિકાર બનવાનું હતું. તેના એક પૈડામાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તે બહાર નીકળીને રનવે પાસે પડ્યો. આ વ્હીલનું વજન 100 કિલો જણાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે તે વ્હીલ વિના જ વિમાને હજારો કિલોમીટર દૂર બીજા દેશના એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કર્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS