USમાં અપહરણ કરાયેલા 4 ભારતીયોના મૃતદેહ મળ્યા, 8 મહિનાની બાળકી સામેલ

Sandesh 2022-10-06

Views 1.3K

અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયેલા પંજાબના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. તેમાંથી આઠ મહિનાની બાળકી પણ છે. મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે કહ્યું કે તે "ખૂબ જ ભયાનક અને ડરામણી" છે. તેમણે કહ્યું કે પીડિતોના મૃતદેહ તે જ વિસ્તારમાંથી મળી આવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS