જૂનાગઢમાં ૩ દિવસથી લાપતાં તરુણનો તળાવમાંથી મૃતદેહ મળ્યો

Sandesh 2022-07-13

Views 253

જૂનાગઢમાં જલારામ સોસાયટીમાં રહેતા મનન જોશી ઉ.15 નામનો તરુણ ગત શનિવારના રાતના 9 વાગ્યાથી લાપતા બન્યો હતો, જેને શોધવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પરંતુ સફળતા મળી ન હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS