દૂધસાગર ડેરી કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને કોર્ટનું સમન્સ

Sandesh 2022-09-17

Views 860

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કોર્ટે તેમના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. હવે આ જ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને મહેસાણા કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS