ભગવાન દ્વારકાધીશને ભક્ત દ્વારા 235 ગ્રામ સોનું અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી છે. બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળાનો આજે બીજો દિવસ છે ત્યારે પગપાળા ભક્તોની સંખ્યામા સતત વધારો થઇ રહ્યો છે. અંબાજી ધામમાં પ્રથમ દિવસે લગભગ 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી ધામના દર્શન કરી ધન્ય થયા હતા.