સમગ્ર દેશમાં હોળીના પર્વની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ રૂપે કેસુડા ટુરનું આયોજન SOU સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરમાં ે શરૂ કરવામાં આવ્યો છે. Sou ફરવા આવતા કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુ થી કેશુડા ટૂર નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આવો જોઈએ કેવી છે ટૂર અને પ્રવાસીઓ કેવી કરે છે મઝા...ખાસ વિશેષ અહેવાલ માં