વિદ્યા અને જ્ઞાન જેનાંથી એક બાળકનું ભવિષ્ય ઉજજ્વળ બને છે...જેમને ભજતા જ બાળકને સારી વિદ્યાની પ્રાપ્તિ થઈ શકે છે...ધણી વખત બાળક મહેનત કરે પુરુષાર્થ કરે પણ જો પરિણામ સારુ ન આવે તો તે નિરાશ થઈ જતુ હોય છે...ત્યારે આજે ગણેશોત્સવનાં તૃતિય દિવસે જાણીશુ વિદ્યાપ્રાપ્ત કરવા ગણેશજીનાં કેટલાક ચમત્કારિક ઉપાય વિશે...આપ જોતા રહો ભક્તિ સંદેશ...