ભારતીય સંસ્કૃતિમાં સંબંધોનુ ખુબ જ મહત્વ દર્શાવામાં આવ્યુ છે પરંતુ આધુનિક સમયમાં સંબંધોમાં કળવાશ આવતી જઈ રહી છે જેના કારણે લોહીના સંબંધો પણ તુટતા જઈ રહ્યા છે લોહીના સંબંધોમાં સૌથી મહત્વનો સંબંધ છે પિતા પુત્રનો ...શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશ વચ્ચે પણ એક સમય કળવાશ આવી હતી પરંતુ યુદ્ધ જેવી સ્થિતી થઈ હતી પરંતુ શિવ અને ગણેશ શ્રેષ્ઠ પિતા પુત્ર પણ છે ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રીજી મહારાજ ગણપિત ગજાનનનો એક એવો શાસ્ત્રોક્ત ઉપાય જણાવશે કે જેનાથી પિતા પુત્રના સંબંધમાં આવશે મિઠાશ..