કારતક માસની દેવ ઉઠી એકાદશીને તુલસી વિવાહના રુપમાં ઉજવવામાં આવે છે આ તિથીએ શાલિગ્રામ અને તુલસીજીના લગ્ન કરાવીને જાતકો અનેક ફળની પ્રાપ્તિ કરતા હોય છે.. ત્યારે આ તિથીએ શા માટે કરવામાં આવે છે તુલસી વિવાહ અને શું છે તેની શાસ્ત્રોક્ત રીત.આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રીજી મહારાજ પાસેથી