આજે છે આસો સુદ તેરસ અને શનિવાર...આજનાં દિવસને પુણ્યકારી બનાવવા આપણે સૌ પ્રથમ કરીશુ શનિ મહારાજની આરતી વંદના..નવગ્રહોમાં મહત્વનું સ્થાન છે શનિદેવનું.. સૂર્યના પુત્ર કહેવાતા શનિદેવ જેના પર પ્રસન્ન થાય તેના જીવનમાં તમામ સુખાકારીનું આગમન થાય છે. તો આવો આપણે પણ મેળવીએ શનિદેવના આશીર્વાદ આ તેમની આરતીવંદનાની સાથે..