ભાદરવા સુદ પાંચમ, ઋષિ પંચમીએ કેવો રહેશે દિવસ તમારો જાણો

Sandesh 2022-08-31

Views 3.8K

વિક્રમ સંવત રાશિ ૨૦૭૮. ભાદરવા સુદ પાંચમ. ગુરુવાર, ઋષિ પંચમી. સામા પાંચમ. જૈન સંવત્સરી-પંચમી પક્ષ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS