આજનું રાશિફળ: આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ રહેશે લાભદાયી

Sandesh 2022-04-07

Views 2

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. આજે મિથુન, કર્ક અને કન્યા રાશિ માટે રહેશે ખાસ દિવસ

વિક્રમ સંવત: 2078 ચૈત્ર સુદ સાતમને શુક્રવાર, વાસંતી દુર્ગાપૂજા. જૈન અઠ્ઠાઈ-ઓળી શરૂ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS