ચૈત્ર સુદ પૂનમને શનિવાર, હનુમાન જયંતી પર જાણો કેવો જશે દિવસ તમારો

Sandesh 2022-04-15

Views 1

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ પૂનમ. શનિવાર, ચૈત્રી પૂનમ. વ્રતની પૂનમ. હનુમાન જયંતી. બહુચરાજીનો મેળો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS