ભ્રષ્ટાચારની ઇમારત 'ટ્વિન ટાવર'ને કરાયું જમીનદોસ્ત

Sandesh 2022-08-28

Views 1.3K

ટ્વિન ટાવર પાડવા માટે 181 દિવસથી તૈયારી ચાલી રહી હતી. 21 ફેબ્રુઆરીથી 350 વર્કર્સ અને 10 એન્જિનિયર કામ કરી રહ્યા હતા. રવિવારે સવારે 7 વાગ્યા સુધી આજુબાજુના 500 મીટરમાં આવેલા 1396 ફ્લેટ્સ ખાલી કરાવવામાં આવ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS