ગુલામ નબી આઝાદનું કોંગ્રેસમાંથી રાજીનામું | આઝાદને કોંગ્રેસે ખુબ પરેસાન કર્યા

Sandesh 2022-08-27

Views 86

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS