રાજસ્થાનના સુંધાજી મંદિરમાં વ્યાપક વરસાદ આવ્યો છે. જેમાં ભારે વરસાદથી મંદિર પરિસરમાં ભારે જળપ્રવાહ સાથે નદિ વહેતી હોય તેવા વીડિયો સામે આવ્યા છે. તેમજ ભારે વરસાદને
કારણે યાત્રિકોને નીચે જ રોકાઈ જવા સૂચન કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા સટીક રાજસ્થાનના સુંધાજી મંદિરમાં વ્યાપક વરસાદથી મંદિર પ્રશાસને એલર્ટ આપ્યું છે. જેમાં યાત્રિકોને ભારે વરસાદ હોઈ નીચે જ રોકાઈ જવા સૂચન કરાતા યાત્રિકો ફસાયા
છે. પહાડી પર સ્થિત સુધા માં ધામમાં વ્યાપક વરસાદથી ધોધ વહેતો હોય તેવા વીડિયો સામે આવ્યા છે.