4 સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સામે આવ્યો

Sandesh 2022-05-31

Views 362

અમરેલી-જાફરાબાદ-નાગેશ્રીના શાણા વાંકીયામાં 4 સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સામે આવ્યો છે. તેમાં શાણા વાંકીયાના રેવેન્યુ વિસ્તારમાં 4 સિંહબાળ સાથે સિંહણની લટાર જોવા મળી

છે. તથા શેત્રુજી ડિવિઝનના રેવેન્યુ પંથકમાં સિંહોનો દબદબો છે. તેમજ નાનકડા 4 સિંહબાળો સાથે માતા સિંહણની લટાર મોબાઈલમાં કેદ થઇ છે. જેમાં સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS