સુરેન્દ્રનગર શહેરમાં સતત ત્રણ દિવસ બિઝનેસ કોન્કલેવનું આયોજન ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ દ્વારા યોજાયું હતું. જેનું સમાપન જાણીતા કલાકારો દેવાયતભાઇ ખવડ, સાહિત્યકાર
રાજેન્દ્રભાઇ ગઢવી, કિરીટદાન ગઢવી હજારો લોકોને પોતાની કલા પીરસી મોડીરાત સુધી રંગત જમાવી હતી. ખાસ કરીને સુરેન્દ્રનગરના ખ્યાતનામ સાહિત્યકાર રાજેન્દ્રભાઇ ગઢવીએ હું
ઝાલાવાડનું નવાં ટાઇટલ સાથે એક સ્લોગન આપ્યું હતું. જેમાં ડાયરો યોજી લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.