સાવરકુંડલામાં 108 કનૈયાઓ અને સાત ઘોડાના રથ સાથે નીકળી શોભાયાત્રા

Sandesh 2022-08-19

Views 83

આજરોજ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અનેક લોકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. આ શોભાયાત્રાના માર્ગમાં ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS