દેશભરમાં વિવિધ સ્થળોએ આજે હનુમાન જયંતિના દિવસે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમા હનુમાન ચાલીસાના અને સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામાં આવે છે. તો મંદિરોનાં પણ વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. મંદિરોમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાર આવો જાણીએ રાજ્યના મંદિરોમાં હનુમાન જયંતિ નિમીત્તે કેવી કરાઈ છે તૈયારીઓ.