અમદાવાદના જમાલપુરમાં બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં આરોપીને પકડ્યા બાદ પોલીસે પાઠ ભણાવ્યો છે. તેમાં બુટલેગરનો માફી માંગતો વીડિયો વાયરલ થયો છે.
જમાલપુરના બુટલેગરનો તાજેતરમાં દારૂ સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે બુટલેગરને પકડી જેલ હવાલે કર્યો છે. તથા આરોપીએ માફી મંગી વીડિયો વાયરલ કર્યો છે.