વલસાડમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદથી વધી સ્થાનિકોની મુશ્કેલી

Sandesh 2022-07-02

Views 212

વલસાડના વાપી, ઉમરગામ, પારડીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડમાં એક ઈંચ વરસાદે માહોલ જમાવ્યો હતો. કપરાડા અને ધરમપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડના અંડરપાસમાં સ્કુલવાન ફસાઈ હતી અને સાથે જ વાપીના અંડરપાસમાં પણ વાહનો ફસાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS