કાળમૂખો બન્યો વરસાદ, બોરસદમાં એક યુવાનનું નીપજ્યું મોત

Sandesh 2022-07-01

Views 852

રાજ્યમાં અનેક જગ્યાએ આજે મેઘો મહેરબાન છે ત્યારે આણંદમાં પણ વરસાદી માહોલ બન્યો છે. આ સમયે બોરસદમાં એક યુવાનનું વરસાદના કારણે મોત થયાનું સામે આવ્યું છે. યુવાનને ગામલોકોએ દોરડાની મદદથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS