અમદાવાદીઓએ ટ્રાફિક ભંગનો નથી ભર્યો કરોડોનો દંડ

Sandesh 2022-06-25

Views 107

ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને આપવામાં આવેલ ઇ- મેમોને લઇને લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 249 કરોડનો દંડ અમદાવાદ વાસીઓ એ ભર્યો નથી.. તેવા 30 હજાર વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે મેસેજ કરી દંડ ભરવા આદેશ કર્યો છે. સાથે જો કોઈ દંડ ન ભરે તો કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS