ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સંદેશ ન્યૂઝ સાથે એક્સકલુઝિવ વાતચીતના પળેપળના અપડેટસ તમે અહીં વાંચી શકો છો.
હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા વચ્ચે અવિરત સંબંધ છે. આ રાજ્યના વિકાસ માટે એક પછી એક મહત્ત્વના નિર્ણયો લે છે. અને નિર્ણયો સાથે ગુજરાતની જનતા જોડાયેલી છે. 27 વર્ષથી ચાલતા આ શાસનમાં ગુજરાત અને ભાજપના સંબંધ સર્વશ્રએષ્ઠ છે. 2000 પહેલાનું ગુજરાત બધાને ખબર છે. આ ગુજરાતના અનેક જિલ્લાઓ ગુજરાત સરકારના કાયદાઓથી નહીં પરંતુ ત્યાં
વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે તમે મહિલા છો આપણા રાજ્યની એક-એક બહેનને પૂછજો... કેટલાં વાગ્યે રાત્રે ઘરે ગયા હતા. આ છે આપણું ગુજરાત. ગુજરાત રાજ્યની શાંતિ અને સલામતી છે. દેશના ગૃહમંત્રી અમિતશાહે ઘણો સંઘર્ષ કર્યો. મોદી સાહેબના નેતૃત્વમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા. ગુજરાત રાજ્ય સલામતી રાજ્ય તરીકે ઓળખાઇ રહ્યું છે. આ સંબંધની વચ્ચે કયારેય કોઇ નહીં આવી શકે. અમારું નેતૃત્વ કેમ આવે કંઇ રીતે આવે. અમિત શાહ બુથના કાર્યકર્તાઓથી માંડીને દરેક લોકોને મળે છે. કાર્યકર્તાઓને મળી ચર્ચા કરે છે.