રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત વિવાદમાં સપડાઈ

Sandesh 2022-05-10

Views 3.6K

રાહુલ ગાંધીએ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દાહોદમાં આગમન સમયે રાહુલ ગાંધીએ સુતરની આંટી પહેરવાનો ઇન્કાર કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં જ રાજકીય પક્ષોએ પ્રહારો કર્યા છે. ભાજપના નેતા ભરત ડાંગરે રાહુલ ગાંધી પર પ્રશ્નો કર્યા. રાહુલ ગાંધીને ખાદીની આંટી પહેરવામાં વાંધો કેમ છે?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS