આજથી બે દિવસ બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળ

Sandesh 2022-03-28

Views 4

આજથી બે દિવસ બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. હજારો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે. 8 પડતર માગણીઓને લઈ કર્મચારી હડતાળ પર છે. ગુજરાતની 3665 રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા બંધ રહેશે. રાજ્યમાં 25 હજાર કરોડના વ્યવહાર ખોરવાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS