આજથી 2 દિવસ ખાનગી હોસ્પિટલની હડતાલ

Sandesh 2022-05-14

Views 168

આહના સાથે જોડાયેલી હોસ્પિટલમાં આજે અને કાલે હડતાલ કાયમ રહેશે. ફોર્મ - સી ને લઈ 400થી વધુ હોસ્પિટલ હડતાલમાં જોડાશે. શુક્રવાર સુધીમાં ફોર્મ 'સી' રિન્યુઅલ ન થવાના મુદ્દે નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ સુધી કોઈ નિર્ણય ન આવતા અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ માટે બંધ રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS