સળંગ 8 કલાક વીજળી આપવાની ખેડૂતોની માગને લઈને વિરોધ

Sandesh 2022-03-26

Views 1

બનાસકાંઠાના દિયોદરમાં આજે બંધનું એલાન છે. વીજળી મુદ્દે ખેડૂતોના સમર્થનમાં દિયોદર બંધ છે. છેલ્લા 5 દિવસથી વખામાં ખેડૂતોના ધરણાં યથાવત્ છે. સળંગ 8 કલાક વીજળી આપવાની ખેડૂતોની માગ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS