બનાસકાંઠાઃ 8 કલાક વીજળીની માંગને લઈને 3 દિવસથી ખેડૂતોના ધરણા

Sandesh 2022-03-25

Views 2

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું છે. દિયોદર,કાંકરેજ અને લાખણીમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સળંગ 8 કલાક વીજળી આપવાની માગ છે. વખા સબ સ્ટેશન પર 3 દિવસથી ખેડૂતો ધરણાં પર છે, લોકોને ધરણાં જોડાવવા ગામેગામ અપીલ કરાઈ છે. ઢોલ વગાડીને લોકોને ધરણાંમાં જોડાવવા અપીલ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS