junagadh mahanagar palika gerniti

Sandesh 2022-03-14

Views 5

જૂનાગઢ મહાનગર પાલિકા કોઈન કોઈ ચર્ચામાં રહે છે. પાલિકા તંત્રની ગેરનિતીને કારણે સામાન્ય પ્રજા હંમેશા ભોગ બનતી રહે છે. ત્યારે આવું જ બન્યું છે જૂનાગઢમાં. જેનો વિરોધ ઉઠાવ્યો છે કોંગ્રેસના કોર્પોરેટરોએ. અને કમિશનર સામે રોષ વ્યક્ત કર્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS