હરિયાણાના મંત્રી રણજિત ચૌટાલાએ ફરી વિવાદીત નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે, ‘રમખાણો તો થયા કરે, પહેલા પણ થયા છે ઈન્દિરા ગાંધીના અવસાન પર આખુ દિલ્હી સળગ્યુ હતુરમખાણો તો જીવનનો એક ભાગ છે, જે થયા કરે છે’ ઉલ્લેખનીય છે કે, ચૌટાલાના આ નિવેદનથી દિલ્હી મુદ્દે રાજકારણ ફરી ગરમાયુ છે