જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે નિવેદન આપતા જણાવ્યું કે, ઘણાબધા મંત્રીઓ કે જેમને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ભાગ લેવા નથી મળતો તેઓ અત્યારે POKને લેવાની, તેના પર કબજો કરવાની વાતો કરી રહ્યા છે આ તેમનું માનવું છે પરંતુ, જો ખરેખર POK હવેનું લક્ષ્ય હોય તો, આપણે લડાઈ ને બદલે જમ્મુ-કાશ્મીરના વિકાસના બળે આપણે તે લઈ શકીએ છીએ